રાજકોટ એકતરફી જિલ્લાફેર 2024 સર્વે અને સિનીયોરિટી લિસ્ટ 
Rajkot Jillafer Badali Seniority List : From one district to another, Rajkot District will be shifted one way to Camp: Very Soon.

If you have any objection regarding the published list here, then along with documentary evidence in the prescribed format, the District Primary  Education Officer's office, on the date of update soon, will be required to apply for written 15:00 hours on the date of the panchayat. The objection made after the deadline Will not be taken into account.

રાજકોટ એકતરફી જિલ્લાફેર 2024 સર્વે 
રાજકોટ જિલ્લામાં 1 થી 5 મા ભવિષ્યમાં થનાર ઓનલાઇન કે ઓફલાઈન બદલી કેમ્પ માં આવનાર શિક્ષકોનું અંદાજીત સિનિયોરિટી લિસ્ટ તૈયાર કરવા માટે ફોર્મ બનાવવામાં આવ્યું છે. આ ફોર્મમાં તમામ વિગતો સાચી ભરવી. આ માહિતીને આધારે અંદાજીત સિનિયોરિટી લિસ્ટ બનાવી મુકવામાં આવશે. આ સર્વે કોઇ ઓફિશિયલ સર્વે નથી એની નોંધ લેશો મિત્રો...
સર્વે By www.CurrentGujarat.net
રાજકોટ એકતરફી જિલ્લાફેર 2024 સિનીયોરિટી  લિસ્ટ

 રાજકોટ એકતરફી જિલ્લાફેર 2024 સર્વે અને સિનીયોરિટી લિસ્ટ 
  • તમામ વિગતો સાચી અંગ્રેજીમા જ ભરવી 
  • ફોર્મની માહીતીના આધારે અંદાજીત સિનિયોરીટી લિસ્ટ બનાવવાનો પ્રયત્ન કરવામા આવશે.
  • ખાસ નોંધ : આ કોઇ ઓફિશિયલ બદલી માટેનુ ફોર્મ નથી. 
  • આ માહિતી પરથી અંદાજીત સિનિયોરીટી લિસ્ટ નીચેની લિંક પર 5 September ના રોજ મુકવામા આવશે.
  • સિનિયોરીટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે લિસ્ટ અહિં ક્લિક કરો
List of teachers coming from the district fair to  Rajkot district, and to be present at the camp, please contact the name of the caller in the list below given to your name. You have been sent from today's controller PDF.