Common Entrance Test (CET) Exam-2024 Std 6 First Merit List And Registration Out- gssyguj.in
Std 6 CET Exam-2024 First Merit List And Registration Out- gssyguj.in : SEB And Goverment Of Gujarat Common Entrance Test (CET) Exam-2023 First Merit List And Registration Link gssyguj.in Declared Now.You can check your name in final merit list.thne you complete your registration for CET Exam 2024 Scholarship.
Common Entrance Test (CET) Exam-2024 Std 6 First Merit List And Registration Out- gssyguj.in
If you have studied standard 1 to 5 in government and relevant schools, the Std Students of Standard 5 will be able to take the Common Entrance Examination for Class 6 in all the above schools. Admission will be given in Standard 6 on the basis of the merit of this Common Entrance Exam.

Gnanshakti Residential Schools (GSRS), Gnanshakti Tribal Residential Schools (GSTRS) from the academic session 2024-25 by the State Govt. Gnanasetu Day Schools (GSDS) and Rakshashakti Schools (RSS) are to be started under various state government schemes.

Gnanshakti Residential Schools (GSRS) for students who have completed Class I to V in Government and Granted (Government, Panchayat, Municipal or Municipal Schools, Government or Granted Schools under Tribal Development Department, Tribal Education Society Schools) schools. Gnanshakti Tribal Residential Schools (GSTRS), Gnanasetu Day Schools (GSDS), Rakshashakti Schools (RSS), and Model Schools (MS) are planned to offer admission based on the merit of Common Entrance Test in Class-VI.

School Selection:-
The provision made for admission to these schools on the basis of the merit of this Common Entrance Examination and the selection of the school will be decided by the Education Department. Separate instructions will be given at the time of admission.
Common Entrance Test (CET) Exam-2024 Std 6 First Merit List And Registration Out- gssyguj.in
CET-2024-25 રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટેની માર્ગદર્શિકા
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની પરિણામના આધારે આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક વિધાર્થીઓને આગળની પ્રક્રિયામાં જોડવા માટે રજીસ્ટ્રેશન કરવું આવશ્યક છે. *આ સાથે રજીસ્ટ્રેશન માટેની link તેમજ માર્ગદર્શિકા મોકલી આપેલ છે.* જે તમામ શિક્ષકો અને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ સુધી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માં રજીસ્ટ્રેશન કરવા માટે SWIFT CHAT એપ્લીકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. જેના માટે Play Store પરથી એપ્લીકેશન ડાઉનલોડ કરી આપેલ લિંકનો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરવાની રહેશે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ની રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં કોઈ સમસ્યા જણાય તો વિદ્યા સમીક્ષા કેન્દ્ર 079 23973615 પર ફોન કરી માર્ગદર્શન કરી શકશો. તેમજ *આ સાથે મોકલી આપેલ GOOGLE FORM ની link માં પણ માહિતી ભરી શકશો જેની link આ સાથે સામેલ છે.
રજીસ્ટ્રેશન માં આવતી સમસ્યાઓની વિગત ભરવા માટેની લિંક : https://forms.gle/yih1ZtRXpVEsUvbFA 

CET અંતર્ગત સમાવિષ્ટ ૪ યોજનાઓના કામચલાઉ મેરીટ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓને તા.૨૯/૦૭/૨૦૨૪ ના રોજથી તા. ૧૦/૦૮/૨૦૨૪ ના રોજ રાત્રીના ૧૨.૦૦ કલાક સુધી આ સાઈટ પરથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા જણાવવામાં આવે છે.
૧) મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
૨) જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફએક્સલન્સ
૩) જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસિડેન્સીયલ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ
૪) રક્ષા શક્તિ સ્કૂલ્સ

Important Links:
આચાર્ય વેરિફિકેશન માટે હેડ માસ્તર લોગીન કરવા માટે અહીં ક્લિક કરો
Home Page Click Here

Helpline Number : CET- Based Schemes 2023
વિદ્યાર્થી/વાલીને નીચેની કોઈ બાબતે મુજવણ હોય પોતાના સંબંધિત જિલ્લાના Helpdesk નંબર પર કે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં રૂબરૂમાં સંપર્ક કરવો.
1) કામ ચલાઉ મેરીટ યાદીમાં નામ આવેલ ના હોય
2) શાળા પસંદગી બાબતે મુંજવણ હોય
3) અરજી રીજેક્ટ થયેલ હોય
4) ફોર્મ ભરવામાં કઈ મુંજવણ/માર્ગદર્શનની જરૂર હોય
5) યોજના બાબતે અન્ય કોઈ પ્રશ્ન કે માર્ગદર્શન
6) કોઈ ટેકનીકલ સમસ્યા

જીલ્લા વાઈઝ Helpdesk માટે નિયુક્ત કરેલ કર્મચારીઓની સંપર્ક વિગત
Administrative Support - +91 7923973615
Software Technical Support - +91 9099971769