SEB Std 6 Common Entrace Test (CET) 2024 Details, Qualification, Syllabus, Important Date - sebexam.org
SEB Std 6 Common Entrace Test (CET) 2024 - sebexam.org : Planning to take Common Entrance Test. All of these schools will be from standard 6 to 12 and full education will be free for all students. Admission for admission.
If you have studied standard 1 To 5 in government and relevant schools, the Std Students of Standard 5 will be able to take the Common Entrance Examination for Class 6 in all the above schools. Admission will be given in Standard 6 on the basis of the merit of this Common Entrance Exam.
ધોરણ 6 થી 12 ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ 6 માટે common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા)
ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2024-25 થી સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ
- જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ
- જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ
- જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
- રક્ષાશક્તિ સ્કુલ્સ
આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું. રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.
It is planned to take State State Common Entrance Test (Common Entrance Exam) to get admission in standard 6 in the academic year of 2024-25 in the above schools as well as in model schools. All of these schools will be from standard 6 to 12 and full education will be free for all students. Admission for admission:
> If you have studied standard 1 to 5 in government and relevant schools, the Std Students of Standard 5 will be able to take the Common Entrance Examination for Class 6 in all the above schools. Admission will be given in Standard 6 on the basis of the merit of this Common Entrance Exam.
Duration of online form: 29 January 2024 to 02 February 2024
Date of Common Entrance Exam: 30 March 2024
Further details of the announcement can be seen on the State Examination Board website www.sebexam.org. Relatives are told to fill online applications from 29 January 2024 to 02 February 2024.
CET (કોમન પ્રવેશ પરીક્ષા) ધોરણ-6 જાહેરાત 2024
CET (કોમન પ્રવેશ પરીક્ષા) નું વિગતવાર જાહેરનામું ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
CET (કોમન પ્રવેશ પરીક્ષા) Link 1 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
CET (કોમન પ્રવેશ પરીક્ષા) Link 2 ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
CET (કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ-5) 2024-25 (સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ માટે જ) ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
Home Page Click Here
આ ટેસ્ટની તૈયારી માટે GCERTની ધોરણ 3 થી 5ની પ્રશ્નબેન્ક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.
Home Page Click Here
Common Entrance Test (CET) બેઝડ યોજના (ધોરણ-5) માટે લેવાયેલ કસોટીનું પરિણામ તા. 15-05-2024 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જે ONLINE ATTENADANCE PORTAL પરથી ડાઉનલોડ કેઈ શકશો. આ સાથે CET નું RESULT ડાઉનલોડ કરવા માટેની લિંક અને માર્ગદર્શિકા મોકલી આપેલ છે. જે તમામ શાળાઓ સુધી ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરશો.
CET RESULT DOWNLOAD LINK: https://schoolattendancegujarat.in/Home/School
Home Page Click Here
ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળોઃ 29 જાન્યુઆરી 2024 થી 02 ફેબ્રુઆરી 2024
કોમન પ્રવેશ પરીક્ષાની તારીખઃ 30 માર્ચ 2024
ઉક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જેની સંબંધિતોએ નોંધ લઇ 29 જાન્યુઆરી 2024 થી 02 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.
0 Comments
Please Do Not Enter Any Spam Link In The Comment Box.