Varg 3 And 4 Na Karmachari Na Fix Pagar Ma Vadharo Karva Babat Paripatra 18-10-2023
SIP in Mutual Funds is one of the ways to save money and invest. This easy SIP calculator helps you plan your SIP investments. With SIP calculator app you can see estimated gain across different mutual fund categories. You can see both SIP returns as well as one-time (lumpsum) returns.
SIP stands for Systematic Investment Plan. With SIP you can invest a small amount into mutual funds on a monthly basis. This is preferable mode of investment for many especially salaried people.
What are the benefits of SIP
SIP is a way to invest into mutual funds as you can start investing in small amount. It entails lower market risk as it enables rupee cost averaging. SIP has the power of compunding and is capable of giving higher returns
Can I start SIP online?
Nowadays, it is possible to start SIP investment completely online. The process is 100% paperless. You also have the flexible SIP where you can stop your SIP anytime.
ફિક્સ પે ના કર્મચારીઓને 30% ફ્લેટ વધારો મળશે
- વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓને રૂ. 38,090 થી વધી રૂ. 49,600 થશે
- 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે
- 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે.
- જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224 થી વધીને રૂ. 21,100 થશે.
- તા.1લી ઓક્ટોબર 2023થી જ આ નિર્ણયનો અમલ થશે : રાજ્યના 61,560 કર્મચારીઓને લાભ મળશે
રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગોમાંની જગ્યાઓ ઉપર સીધી ભરતીની નિમણુંકોનો ફિક્સ પગાર સુધારવા બાબત (18-10-2023)
ફિક્સ પગાર મેળવતા રાજ્યના તમામ કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો
રાજ્યના ફિક્સ-પગાર આધારિત 61,560 કર્મચારીઓના પ્રવર્તમાન વેતનમાં 30% જેટલો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેની અમલવારી તા.1 લી ઓક્ટોબર 2023ની અસરથી કરવામાં આવશે.
આ નિર્ણયથી વર્ગ-3ના 4400 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 38,090 થી વધીને રૂ. 49,600 થશે. ઉપરાંત વર્ગ-3 ના 4200 અને 2800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 31,340 થી વધીને રૂ. 40,800 થશે.વર્ગ-3 ના 2400, 2000, 1900 અને 1800 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 19,950 થી વધીને રૂ. 26,000 થશે. જ્યારે વર્ગ-4 ના 1650,1400 અને 1300 ગ્રેડ પે ધરાવતા કર્મચારીઓનો પ્રવર્તમાન માસિક ફિક્સ પગાર રૂ. 16,224થી વધીને રૂ. 21,100 થશે.આ નિર્ણયથી રાજ્ય સરકારની તિજોરી પર વાર્ષિક રૂ.548.64 કરોડ રૂપિયાનું ભારણ વધશે
0 Comments
Please Do Not Enter Any Spam Link In The Comment Box.