Ashramshala Vidhyasahayak and Shikshan Sahayak Recruitment in Navsari District
Ashramshala Vidhyasahayak and Shikshan Sahayak Recruitment 2023 : Adijati Vikas Department, Navsari District (Ashramshala Vidhyasahayak Recruitment 2023) has published an Advertisement for the Vidhyasahayak and Shikshan Sahayak Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.Keep checking Maru Gujarat regularly to get the latest updates.
Ashramshala Vidhyasahayak Recruitment 2023
Ashramshala Vidhyasahayak Recruitment 2023 Job Details:
Posts:
Vidhyasahayak and Shikshan Sahayak
Total No. of Posts :
39
Eligibility Criteria :
Educational Qualification:
(1) The candidate should have passed all the required qualifying examinations and TET/TAT examination in the relevant subject (if applicable) prescribed by the State Government by the last date of application. (2) For reserved posts, the candidate belonging to that caste shall enclose a copy of caste certificate issued by the competent authority for the respective caste and non-crimelayer certificate (if applicable).
Please read Official Notification for Educational Qualification details.
શરતોઃ
(૧) ઉમેદવારે લાયકાત તરીકે જરૂરી તમામ પરીક્ષાઓ તથા રાજ્ય સરકારશ્રી દ્વારા નિયત થયેલ સંબંધિત વિષય (લાગુ પડતો હોય તો)ની ટી.ઈ.ટી/ટી.એ.ટી.ની પરીક્ષા અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં પાસ કરેલ હોવી જોઈશે.
(૨) અનામત જગ્યાઓ માટે જે-તે જાતિના ઉમેદવારે સક્ષમ અધિકારી દ્વારા સંબંધિત જાતિ માટે અપાયેલ જાતિના પ્રમાણપત્રની નકલ તથા નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર (લાગુ પડતું હોય તો) સામેલ રાખવાના રહેશે.
(૩) જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ સરકારશ્રીએ નિયત કર્યા મુજબની રહેશે. પસંદગી સમિતિએ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલ ઉમેદવારને મદદનીશ કમિશનરશ્રી દ્વારા બહાલી મળ્યેથી સંસ્થા દ્વારા નિમણૂંક આપવામાં આવશે.
(૪) પગારધોરણઃ સરકારશ્રીની ફિક્સ પગારની નીતિ અનુસાર પાંચ વર્ષ માટે વિદ્યાસહાયકને રૂ. ૧૯,૯૫૦ પ્રતિ માસ, પો. ૯, ૧૦ના શિક્ષાસહાયકને રૂ. ૨૫,૦૦૦ પ્રતિ માસ તથા ધો.-૧૧, ૧૨ના શિક્ષલસહાયકને રૂ ૨૬,૦૦૦, પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂંક આપવામાં આવશે. સેવા સંતોષકારક જણાયેથી પાંચ વર્ષ બાદ નિયમિત પગારધોરણમાં સમાવવા વિચારણા માટે લેવામાં આવશે. નિયમિત નિમણૂક મળ્યા બાદ ઉમેદવારને સરકારશ્રીની નવવર્ધિત પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર થશે, સેવા સંતોષકારક ન જણાતા પાંચ વર્ષ પહેલા પણ એક માસની નોટિસથી સેવાનો અંત લાવી શકાશે.
(૫) શૈક્ષણિક અને તાલીમી લાયકાત અનુક્રમે પુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન તથા નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્ય સંસ્થામાંથી જ પાસ કરેલી હોવી જોઈશે.
(૬) અરજી કરવાના આખરી દિવસે ઉમેદવારની ઉંમર સરકારશ્રીએ ઠરાવ્યા મુજબની વયમર્યાદામાં હોવી જોઈએ. વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળી શકશે,
(૭)સરકારી કર્મચારી અથવા સરકારશ્રીનું અનુદાન મેળવતા બોર્ડ/કોર્પોરેશન સંસ્થાના કર્મચારીએ નિમણૂક સત્તાધિકારીનું એન.ઓ.સી. (ના વાંધા પ્રમાણપત્ર) અરજીપત્ર સાથે સામેલ કરવાનું રહેશે.
(૮) ઉમેદવારે ખોટી માહિતી રજૂ કરેલ હશે તો તેની અરજી આપોઆપ રદ થશે.
૯) સરકારશ્રીએ કરાવ્યા પ્રમાણે કમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતા હોવા જોઇએ.
(૧૦) મહિલા કર્મચારીએ ગૃહમાતા તથા પુરુષ કર્મચારીએ ગૃહપતિ તરીકેની ફરજ બજાવવાની હોઈપ્રત્યેક કર્મચારીએ આશ્રમશાળામાં ૨૪ કલાક સ્થળ પર એવું ફરજિયાત છે, તેઓને સંસ્થા તરફ્થી રહેઠાણની સુવિધા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવશે. સ્થળ પર નિવાસ ન કરતા કર્મચારીને શિસ્તભંગ બદલ ફરજમાંથી છૂટા કરવામાં આવશે,
(૧૧) આદિજાતિ વિકાસ વિભાગ કે શિક્ષણ વિભાગે વખતોવખત નિયત કરેલ શિક્ષા વિષયક સામાન્ય નિયમોનું કર્મચારીએ પાલન કરવાનું રહેશે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૪૯ તથા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અધિનિયમ, ૧૯૭૨ના સંબંધિત નિયો પણ લાગુ પડશે,ઉપરોક્ત જાહેરાત અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારે તમામ પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલ તથા પાસપોર્ટ સાઈઝના બે ફોટા (જો વધારાની લાયકાત ધરાવતા હોય તો તે પણ) અરજી સાથે સામેલ રાખી તા. ૨૮/૦૨/૨૦૨૩ પહેલાં ઉક્ત સરનામે મળી જાય તે રીતે ફક્ત R.P.A.D.થી જ અરજી મોકલવાની રહેશે. તે પછીથી મળેલ અરજીઓને ધ્યાને લેવામાં આવશે નહિ. અરજીના કવર પર લાલ પેનથી કંઈ આશ્રમશાળા માટે અરજી કરેલ છે, તે દર્શાવવાનું રહેશે, એકથી વધુ આશ્રમશાળાઓની જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા ઇચ્છુક ઉમેદવારે તમામ સંબંધિત સંસ્થામાં અલગ-અલગ કવરમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારે (આશ્રમશાળા)ની કચેરી, સી બ્લોક, ત્રીજો માળ, બહુમાળી ભવન, જૂનાથાણાં, નવસારી – ૩૯૬૪૪૫ને મોક્લવાની રહેશે.
How to Apply Ashramshala Vidhyasahayak Recruitment 2023?
Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
Note: Candidates are suggested to read the official notification before applying.
Job Advertisement: Click Here
Last Date Ashramshala Vidhyasahayak Recruitment 2023:
28-02-2023
Terms:
(1) All the examinations required as a candidate and the relevant subject (if applicable) will be passed by the last date for the application of the TET/TAT examination fixed by the State Government.
(2) For reserved spaces, a copy of the caste certificate and non-crimlayer certificate (if applicable) will be included by the competent officer of the caste.
(3) The District Level Selection Committee will remain as per the prescribed by the Government. The selected candidate will be appointed by the Assistant Commissioner after the selection committee verifies the certificates of the candidate by the Assistant Commissioner. 1,3 per month, Po. The educationist of 1, 2 will get Rs. The educator of Rs. 5 per month and Std-1, 3 will be appointed with a fixed salary of Rs. The service will be taken for consideration to accommodate a regular salary after five years from being satisfactory. After receiving regular appointments, the candidate will be eligible for the benefit of the government's new pension scheme. Five years ago, the service can be ended by one month's notice.
(5) On the last day of applying, the age of the candidate should be within the age limit as the government resides.
(6) The employee of the Board/Corporation Organization, who received the grant of the government employee or the government, will be given the NOC of the appointment authority. (No objection certificate) will have to be included with the application form. (2) If the candidate has submitted false information, his application will be automatically canceled. (2) If a female employee has to perform his duty as a homeowner and a male employee, it is mandatory at the Ashram school for two hours, for those who are residential.
0 Comments
Please Do Not Enter Any Spam Link In The Comment Box.