Ekam Kasoti Question Bank Download Useful Tips And Video - schoolattendancegujarat.in
Question Bank Download Useful Tips And Video : According to the above subject and reference, the honor of today. President of the Minister (Education), Hon. A meeting was organized with the online presence of the Secretary (Primary and Secondary Education), officials connected with primary and secondary education, Gujarat State Primary Teachers Association and the National Educational Federation.
It was decided to close the centralized periodic test (examination) instead of taking into account the National Education Policy 2020 to test the positive suggestions and learning outstanding achievements of the students by the officers and members of the Gujarat State Primary Teachers Association and the National Educational Federation present at the Sadar meeting. .
Therefore, instead of the centralized periodic test, the school periodic evaluation method will have to be implemented. In view of the following instructions, it is said to inform the schools from your level and take further action.
1. સામાન્ય રીતે દરેક શાળાઓને કેન્દ્રિયકૃત રીતે નિર્માણ કરીને રાજ્યની દરેક શાળાઓને એકસરખા પ્રશ્નોની રચનાવાળી સામયિક કસોટીઓ આપવામાં આવતી હતી તેના બદલે જે તે ધોરણના લર્નિંગ આઉટકમનું મૂલ્યાંકન કરવા માટે તે લર્નિંગ આઉંટકમ આધારિત લર્નિંગ આઉટકમના માપન માટે એક કરતા વધુ પ્રશ્નો ધરાવતી વિધાન ધરાવતી પ્રશ્ન બેંક તૈયાર કરીને શાળાઓને આપવામાં આવશે.
2. ક્રમ-1 માં સૂચવ્યા મુજબની એક લર્નિંગ આઉટકમના માપન માટેની પ્રશ્નબેંકમાંથી દરેક શાળાએ પ્રશ્નના પ્રત્યુતર માટે સૂચવ્યા મુજબના પ્રશ્ન/પ્રશ્નો પસંદ કરીને શાળાએ પોતાની રીતે વિદ્યાર્થીઓ માટે ૨૫ ગુણની મૂલ્યાંકન શીટ તૈયાર કરી સામાયિક મૂલ્યાંકન કરવાનું રહેશે.
3. શાળાઓએ ધોરણવાર પ્રશ્નબેંક મેળવવા માટે સમગ્ર શિક્ષા મારફતે Online Attendance Portal (https://schoolattendancegujarat.in/ ) તેમજ દરેક શાળાના ઇ-મેઇલ આઇડી પર પ્રશ્નબેંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. શાળા કક્ષાના સામાયિક મૂલ્યાંકન માટે જે દિવસ નિયત કરવામાં આવેલ હશે તે દિવસે શાળા શરૂ થવાના સમયથી એક કલાક પહેલા લર્નિંગ આઉટકમ આધારિત પ્રશ્નબેંક ડાઉનલોડ કરી શકાશે. ઉક્ત પ્રશ્નબેંકમાંથી ઉપરોક્ત ક્રમ-1 અને 2 માં સૂચવ્યા મુજબની પ્રક્રિયા હાથ ધરી મૂલ્યાંકન પ્રક્રિયા હાથ ધરવાની રહેશે.
4. સંદર્ભદર્શિત પત્ર-1 થી મૂલ્યાંકન પધ્ધતિ માટેની અન્ય આપવામાં આવેલ સૂચનાઓ યથાવત રહેશે.
5. તા.૨૩/૦૭/૨૦૨૨ના રોજ શાળાને આપવામાં આવનાર પ્રશ્નબેંક ગુજરાતી માધ્યમમાં ઉપલબ્ધ થશે. અન્ય માધ્યમની શાળાઓએ પસંદ થયેલ પ્રશ્નો શાળા કક્ષાએ જે તે માધ્યમમાં અનુવાદ કરી અમલી કરવાના રહેશે તેમજ ધોરણ ૬ ની પ્રથમ ભાષા મૂલ્યાંકન શીટ જાતે તૈયાર કરી પોતાની શાળામાં અમલી કરવાની રહેશે.
6. સદર સામયિક મૂલ્યાંકન પદ્ધતિ સરકારી પ્રાથમિક શાળાઓમાં અમલી કરવામાં આવશે. બાકીની ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓ તેને સ્વૈચ્છિક રીતે અમલી કરી શક્યો.
મહત્વપૂર્ણ લિંક
Home Page Click Here
હવેથી સામાયિક મૂલ્યાંકન માટેની પ્રશ્નબેંક ઓનલાઇન અટેન્ડન્સની પોર્ટલ પર ઉપલબ્ધ કરેલ છે. જેમાં અમુક શાળાઓને આ પ્રશ્નબેંકનું ટેબ જોવા મળતુ નથી તો નીચેના વિડિયો મુજબ બ્રાઉઝરની Cookies ક્લિયર કરવાથી પ્રશ્નબેંકની ટેબ જોવા મળશે.
The UNIT TEST Educational app is developed to help students with remote learning of taking an online test of competitive exams such as upsc, uppsc, ssc, uptet, ctet, ro aro, upsi, police, defence, mppsc, bppsc, rpsc and banking sectors. it will make easier, Comprehensive and systematic approach for school students, competitive exam aspirants to take test anytime(24X7), anywhere. The Current Affairs and Subjects related test modules will also be added soon by the end of the year. the real competitive exam aspirants are request to subscribe and stay with UNIT TEST for tracking your performance.
0 Comments
Please Do Not Enter Any Spam Link In The Comment Box.